________________
૧૩૯
છે ઢાલ ૯ હરિ નારી બોલે મોહન દેવરીયા, એ તો ધીંગાણું મલી
ટોળી રે, છે મે છે. પણ કહું છું હું અંતર ખેલી, હું તે બાળપણાની ભેળી રે.
- મેo | ૧ | કેઈ અંતર કપટ નવી રાખું, જેવું હોય તેવું ભાખું; જ્ઞાની સરવને નડાલે, અજ્ઞાનીની પ્રીત ન પાલે રે,
| મે | ૨ | આકાશે ફરતા સુડારે, તમથી તે પંખી રૂડા રે; ક્ષીણ એક નારી રહે દેહ રે. તસ વિરહ કરી ઝરે રે.
| | મો. ૩ છે. દિવસે ચણ કરવા જાવે, સાંજે નિજ માલે આવે; સુખ માને રમણ મહાલે રે, પશુ જાત થકી શું હારે રે.
| | મે | ૪. છે જાદવ કુલના રાયા, માનો માને શિવાના જાયા;. ઈમ ગોપી કહે કર ઝાલી, કવિ રૂષભની વાણું રસાલી રે.
ને ઢાલ ૯
મોહન મેરે એ રાગ છે લખમણ કહે નેમજી, મન મોહન ગાર, શું હઠ લેઈ બેઠા રે, તમે જાઓ ઠગારા. ૫ ૧ છે. હું મન માહે જાણતી, પ્રભુજી મહા જ્ઞાની; પણ સંસાર તણું ગતિ, કોઈ ન જાણી. | ૨ છે.