________________
૧૨૯ ઉપ૨ સહસ ચોરાશી, એટલા સમકિત વાસી. ૯૪ it શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહસ ભાવસાર જુઓ, ખત્રી સોળ સહસ જાણું, પન્નર સહસ વિપ્ર વખાણું. છે ૯૫ કુલંબી બાર સહસ કહીયે, લેઉઆ નવસહસ લહીયે, પંચસહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. . ૬ એ સરિજિનમત ભાવ્યા, શ્રી શત્રુંજય જાત્રાએ આવ્યા, અવરની સંખ્યા તે જાણું પુસ્તક દીઠે વખાણું. એ ૯૭ સાતસે મેયર સંઘવી, યાત્રા તલહટી તસ હવી, બહુ શ્રત વચને રાચું, એ સવી માનજે સાચું. | ૯૮ છે. ભરત સમરા શાહ અંતરે, સંઘવી અસંખ્યાતા ઈણી પરે, કેવળી વિણ કુણ જાણે, કિમ છઘસ્થ વખાણે. ૯૯ . નવ લાખ બંદી બંધ કાપ્યા, નવલખ હેમટકા આપ્યા, તે દેશિ લહિરિએ અન ચાખ્યું, સમરા શાહે નામ રાખ્યું.
છે ૧૦૦ છે. પંદર સત્યાસીએ પ્રધાન, બાદશાદિએ બહુ માન, કરમાશાહે જસ લીધે, ઉદ્ધાર સોળમો કીધો. ૧૦૧ છે. એણી ચોવીસીએ, વિમળ ગિરિ, વિમળવાહન નૃપ આદરી, દુસહ ગુરૂ ઉપદેશે, ઉધ્ધાર છેલ્લો કરશે. જે ૧૦૨ એમ વળી જે ગુણવંત, તીરથ ઉધાર મહત, લક્ષ્મી લહી વ્યય કરશે, તસ ભવ કાજ તે સરશે..
૧૦૩ ..