________________
પગે પગે કરમ નિકંદતા એ, આવ્યા આસન જામ, ભવ . ગિરિ પંખી લેચન કર્યા એ, ધન ધન શેત્રુંજા નામ.
| | ભ૦ કે ૪૦ ... સેવન ફળ મુગતા ફળે એ, વધાવ્ય ગિરિરાજ, ભ૦ છે. દેઈ પ્રદક્ષિણા પાખતી એ, સીધ્યાં સઘળાં કાજ.
| ભ૦ ૪૧ છે. || ઢાલ ૬
|| જય માળાની દેશી. છે કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર, એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. કરા. સૂરજ કુંડ નદીય શેત્રુજી, તીરથ જળે નાહ્યાં છે, રાયણ તળે ઋષભ જિમુંદા, પહેલાં પગલાં પૂજે નરિંદા.
છે ૪૩ છે. વળી ઈદ્ર વચન મન આણી, શ્રી ઋષભનું તીરથ જાણી, તવ ચકી ભક્ત નરેશ, વાદ્ધકિને દીધે આદેશ. ૧૪૪ો. તિણે શેનું જા ઉપર ચંગ, સેવન પ્રાસાદ ઉત્તુંગ, નીપજે અતિ મનેહર, એક કેસ ઉંચે ચોબાર.૪પ ગાઉ દો વિસ્તારે કહીએ, સહસ ધનુષ્ય પહોળપણે લહીએ, એકેક બારણે જોઈ, મંડપ એકવીસ જ હઈ. દા. એમ ચારે દિશે ચેરાપી, મંડપ રચિયા સુપ્રકાશી, તિહાં રણમે તેરણ માળ, દીસે અતિ ઝાકઝમાળ. પાકા વિચે ચિહુ દિશે મૂળ ગભારે, થાપી જિન પ્રતિમા ચારે, મણિમય મૂરતિ સુખકંદ, થાણ્યા શ્રી આદિ જિર્ણદ. ૪૮.