________________
૧૧૦
કહેતાં કાતિ વદિ કહુ પરગડિરે, વીરજી પોહેતા પંચમી
ગતિ રમણરે. એ વીરજી છે ૭૮ જ્ઞાન દીરે જબ દૂર થયેરે, તવ કિધી દેવે દીવાની શ્રેણિરે, દતિમ રે ચિહું વરણે દીવા કીધલારે, દિવાલી કહિએ છે
કારણ તેણરે. વીરજી છે ૭૯ છે આંસૂ પરિપૂરણ નયણ આમંડલેરે, મૂકિ ચંદનની
| ચેહમાં અંગરે, મુકી દેવે દહન સઘલે મિલિજીરે, હા ધિગૂ ધિ સંસાર
વિરગરે. એ વીરજી | ૮૦ છે
છે ઢાલ ૮
છે રાગ વિરાગ છે -વંદેસ વેગે જઈ વરે, ઍમ ગૌતમ ગહગહતા, મારગે આવતાં સાંભલિઉં, વીર મુગતિ માંહે હિતારે,
જિનજી તું નિસનેહી માટે, અવિહડ પ્રેમ હતું તુજ ઉપરે, તે તે કીધે ટોરે
છે જિનજી છે ૮૧ છે હે હૈ વીર કર્યો અણઘટત, મુજ મોકલિઓ ગામે, અંત કાલે બેઠાં તુજ પાસે, હું યે નાવત કામરે.
જિનાજી ૮૨ ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરિખ મુજ તુંહિ, વિસવાસી વીર છેતરીયે, તે યા અવગુણ મુહિરે.
છે જિનજી ૮૩ છે