SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ દુષમે દુષમા કાલનીરે, તે કહિયે શી વાત, કાયર કંપે હૈડલેરે, જે સુણતાં અવદારે. છે કહે છે ૬૬ છે , છે હાલ ૬ . I પિઉડે ઘરે આવે. એ દેશી છે મુઝસું અવિહડ નેહ બળે, હેજ હૈડા રંગે, દઢ મેહ બંધણ સબલ બાંધે, વજ જિમ અભંગ, અલગ થયા મુજ થકી એને, ઉપજસેરે કેવલ નિય અંગકે, ગૌતમરે ગુણવતા. છે ૬૭ | અવસર જાણી જિનવરે, પુછિયા ગોયમ સ્વામ, દેહગ દુખિયા જીવને, આવિયે આપણું કામ, દેવશર્મા બંભણે, જઈ બુઝ એણે ટુકડે ગામડે છે ગૌ ૬૮ છે સાંભળી વયણ નિણંદનું, આણંદ અંગ ન માય, ગૌતમ બે કર જોડી, પ્રણમ્યા વીર જિનના પાય, પાંગર્યા પૂરવ પ્રીતથી, ચઉના મનમાં નિરમાયકે. | | ગૌત્ર છે ૬૯ છે ગૌતમ ગુરૂ તિહાં આવિયા, વંદાવિયે તે વિપ્ર, ધસમસ કરતાં બંભણે, બારી વાગીરે થઈવેદન વિપ્રક. | | ગૌ૦ | ૭૦ i ગૌતમ ગુરુનાં વયણલાં, નવિ ધર્યા તિણે કાન, તે મરી ત: શિર કૃમિ થયે, તસ ચરીરે પિતાને જ્ઞાનકે. છે. ગૌ૦ ૭૧
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy