________________
૧૦૨
નવ રસરે નવ રસરે સેલ પહર દિયે દેશનારે. ૨૨ પ્રબલ પુન્યફલ સંસુચક સહામણુંરે, અઝયણ પણ પન્ન કહિયારે કહિયારે મહિયાં સુખ સાંભલી હાએરે. ૨૩ પ્રબલ પાપ ફલ અઝયણ તિમ તેટલાંરે, અણપુછયાં છત્રીસ સુણતાં સુણતાં ભણતાં સવિ સુખ સંપજે. ૨૪ પુણ્યપાલ રાજા તિહાં ધર્મ કથાંતરેરે, કહો પ્રભુ પ્રતિક્ષ દેવ; મુજનેરે (૨) સુપન અર્થ સવિ સાચલોરે. જે ૨૫ છે
ગજ વાનર ખીર કુમ વાયસ સિંહ ઘડોરે કમલબીજ ઈમ આઠ; દેખીરે (૨) સુપન સભય મુઝ મન હુએરે. ૨૬ છે ઉપર બીજ કમલ અસ્થાન કે સિંહનું રે, જીવ રહિત શરીર, સેવનરે (૨) કુંભ મલિન એ શું ઘટેરે. . ર૭ છે વીર ભણે ભુપાલ સુણો મન થીર કરી રે, સુમિણ અર્થ સુવિચાર; હૈડેરે હૈડેરે ધરો ધર્મ ધુર ધરૂરે. ૨૮
| | ઢાલ-૪ શ્રાવક સિધુર સારિખ, જનમતના રાગી, ત્યાગી સહ ગુરૂ દેવધર્મ, તત્વે મતિ જાગિ, વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પૂરા, એહવા શ્રાવક હાયસે, મતિ મત સનરા ૨૯ લાલચે લાગે છે ડિલે, સુખે રાત્રિ રહિયા, ઘરવાસે, આશા અમર, પરમારથ દહિયા, વ્રતવૈરાગ થકી નહિં, કેઈ લેશે પ્રાયે, ગજ સુપને ફલ એહ, નેહ નવિ માંહો માંહે ૩૦