________________
૧૦૦ ઈમ અખિલ સાધુ પરીવાર શું પરવર્યો,
જલધિ જગમ જી ગુહિર ગાજે; વિચરતા દેશ પરદેશ નિય દેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે મુત્ર ૧૨
છે ઢાલ-૨ છે
છે વિવાહલાની દેશી ! હવે નિય આય અંતિમ સમે, જાણિય શ્રી જિન રાય રે, નયરી અપાપાએ આવીયા, રાય સમાજને હાય રે; હસ્તિ પાલગરાયે દીઠલા, અવિયડા અંગણ બારરે, નયણકમલ દોય વિહસીયા, હરસીલા હઈડા મઝારશે૧૩ ભલે ભલે પ્રભુજી પધારીયા, પાવસ પાવન કીધા રે, જનમ સફલ આજ અમ તણે, અહ ઘરે પાઉલાં દીધારે; રાણી રાય જિન પ્રણમીયા, માટે મેતિયડે વધાવિરે, જિન સન્મુખ કર જોડીય, બેઠલા આગલે આવિરે છે ૧૪ ધન અવતાર અમારડો, ધન દિન આજુને એહેરે; સુર તરૂ આંગણે મરિઓ, મતિયડે વૂડલે મેહેરે, આયું અમારડે, એવડે, પૂરવ પુન્યને નેહરે, હેડલે હેજે હરસિએ, જે જિન મલિઓ સંજોગે રે
૧૫ અતિ આદર અવધારિરે, ચરમ ચોમાસલું રહિયારે, રાય રાણી સુર નર સેવે, હિયડલા માંહે ગહ ગોહિયારે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની, પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનનીરે છે ૧૬ જે