SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દસમ સુસમાં ત્રીજો અભિરામ, ત્રેવીસ જિનનાં તિહાં ઠામ છે ૨I નવ નારદ ચકી અગી આરે, નવ બલદેવ હશે તિહાં સારો છે વાસુદેવ નવ તેણી વારો, નવ પ્રતિ વાસુદેવ અપાર | ૩ | સુસમ દુસમાં ચેથા માંહિ, એક જિનવર એક ચકી ત્યાંહિ અંતે જુગલ હશે બહુ જાંહિ, આઉ પલ્યોપમ ભદ્રક માંહિ છે ૪ આગલ સુસમ પંચમ આરો, જુગલ દેહ બે ગાઉ ધારો ! છઠ્ઠો સુસમ સુસમા સંભારે, જુગલ દેહ બે ગાઉ વિચારો છે ૫ | પૂછયાં વચન કહ્યાં વલી વીરે, ચિત્તમાં ધરીયાં ગૌતમ ધીરે ભણતાં સુણતાં સુખહ શરીરે, ત્રાદ્ધિ રમણી ઘર ભરી વીરે ૫ છે. છે કલશ છે ભલે સ્તવન કીધુ, નામ દીધું, ગૌતમ પ્રશ્નોત્તર સહી ! સંવત સિદ્ધિ મુનિ અંગચદે, ભાદવા સુદિ તિહાં તહિં ૧ છે. તપગચ્છ તિલક સમાન સે, ગુરૂ શ્રી વિજયાનંદ સૂરીશ્વર
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy