SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કર - વીર પછી વરસ જશેરે, બસેને અઠ્ઠાવીશ, - તવ નિન્ટવ હશે પાંચમેરે, ધન ગુપ્તનો શિષ્યરે દુહા ગંગાચરજ તે સહી, તેમ તે આણે કાહિ! ચારસે ને સિત્તેરે, વીરથી વિકમ રાય છે ? - જે નિજ સંવત પામશે, પર દુઃખ ભંજણહાર જૈન શિરોમણિ તે હશે, શુરવીર દાતાર છે ૨ છેહાલ ૭ છે રાગ ધનાશ્રી-પાટ કુસુમની ન પુજ રૂપે એ દેશી | - વીર કહે વરસ મુજથી જાશે, પંચસયાં ચઉંઆલ, રેહગુપ્તિ નિન્હવ હોય છ, ભમશે તે બહુ કાલહે ગૌતમ દિનદિન કુમતિ વધશે ૧૫ - ભૂપતિ નહિં કેઈ સંયમ ધારી, દાન પચાવી દેશેહે ગૌતમ. પંચયાં ચોરાસી વસે, હશે ગેષ્ઠામાહીલ, સાતમ નિન્હવે તેને કહીએ, ચાલે ભુંડી ચાલે છે | | ગૌ૦ મે ૨ પંચયાં ચૌરાસી ગૌતમ, વરસ ગયાં તું જોઈ, દસ પૂર્વ થાક ત્યારે, વયર સ્વામિ લગે હાઈ હે વિરથી વરસ સે નવ જાયે, મત દિગબર થાય, સર્વ વિસંવાદી એ નિન્હવ, આઠમે તેહ કહાય હે છે ગૌ. . ૪
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy