________________
૧૦
મળે ભકિત એ ભેદને છેદનારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૫ છે નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મ
શિક્ષા ન લીધી; ક્ષમાં આપને પ્રાથના એ અમારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૬ હતા આપ યોગે અમે તે સનાથ, અભાગી થયા આપ
વિના અનાથ; અમે માગીએ એક સેવા તમારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૭ હવે પ્રેમથી બેધ એ કણ દેશે, અમારી અરે કેણ
સંભાળ લેશે; દયાળુ તમે દિલમાં દાસ લેજે, સદા સ્વર્ગથી નાથ
આશીષ દે છે ૮
જિક: આ-શ્રી-વિ. નંદનસૂરીશ્વરજીની આજ્ઞાથી
પ-શ્રી ધુરન્ધરાવજયજી ગણિ.