________________
Co
તુમ તણી મુજ મન હિમ તુમ તો
પ્રીતડી જેવી ચંદ્ર ચકર, પ્રીતડી રામ લક્ષ્મણ તણું જેહવી,
રાતદિન નામ યાઉ દરસ તેરા તુજ છે ૨છે શિતલ સુરતરૂતણી તીહાં છાંયડી, શિતલે ચંદ ચંદન ઘસારે, શીતલું કેલ કપુર જિન શિતલું,
શિતલે તિમ મુઝ મુખ તમારે છે તુજ છે ૩ છે મીઠડ શેલડી રસ જિમ જાણીએ, ખટરસ દ્રાક્ષ મીઠી વખાણી, મિઠડી આંબલા શાખ તિમ તુમ તણી,
મિઠડી મુજ મન તિમ તુમ વાણી છે તુજ છે ૪ છે તુમ તણા ગુણ તણે પાર હું નવિ લહ,
એક જીભે કેમ મેં કહીએ, તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગશું શીવરમણી વરીજે છે તુજ છે એ છે
A B કલશો ઈમ ઝાષભ સ્વામિ મુક્તિ ગામી, ચરણ નામી શીર એ. મરૂદેવી નંદન, સુખ નંદન, પ્રથમ જિન જગદીશ એ મનરંગ આણી, મુખ વાણી, ગાઈઓ જગ હિત કરૂ કવિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમવિજય આનદ વર છે
| ઈતિ શ્રી ઋષભ સ્વામિના તેર ભવનું સ્તવન છે ૧૧. શ્રી મહાવીર સ્વામીના સત્તાવીસ ભવનું
પંચ ઢાલીયું છે
દુહા શ્રી શુભ વિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય, ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય છે 1 0