SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ વરસી પારણું જિન જઈ, શેલડી રસ તિહાં કીધ, શ્રેયાંસે દાન દઈનેરે, પરભવ શબલ લીધરે છે ઋતુ છે ૫ છે સહસ વરસ લગે તપ તપીરે, કર્મ કર્યા ચકચુર, પુરિમતાલ પુર આવીયારે, વિચરતાં બહુ ગુણ પુર્યારે છે બ૦ ૬ છે ફાગણ વદી અગીયારસેરે, ઉત્તરાષાઢારે વેગ, અડ્રમ તપ વડ હેડલેરે, પામ્યા કેવલનાણરે છે . . ૭ ઢાળા પાન |કપુર હવે અતિ ઉજલારે છે એ દેશી છે સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર, સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર | | ચતુરનર ૧છે. કીજે ધર્મ સદાઈ, જિમ તુમ શિવસુખ થાય | | ચતુરનર છે કીજે ! બારે પરખદા આગલેરે, કહે ધર્મ ચ્યાર પ્રકાર, અમૃતસમ દેશના સુણીને, પ્રતિબધ્ધા નર નાર | | ચતુરનર | ૨ | ભરત તણું સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણુ, દિક્ષા લીયે જિનજી કનેરે, વૈરાગે મન આણ | | ચતુરનર છે ૩. પુંડરીક પ્રમુખ થયા?, ચેરાસી ગણધાર, સહસ ચોરાસી તિમ મલીરે, સાધુતો પરિવાર | ચતુરનર | ૪ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy