________________
સાધુ ન વદ તેહને, આરાધે હો અતિનાર. સૂત્રજા પડિક્કમણામાંહિ કિમ કરે, સાધુ દેવી આધાર ડાહ્યા કાંઈ દેહેલે તુમે, એ પડીઓ ગચ્છાચાર. સૂત્રો પા યક્ષ દેવીની થઈ કહી, અવગ્રહ માંહે જાય; તિણે ઉપાશ્રયે જેસે, જીન શાસનિ હો સાધુ ન હોય. સૂત્ર, દા દેવીને કાઉસગ્ગ કરે, મન ચિંતે નવકાર, અય નિમંત્રી અવરને, જીમાડે, તે એ કવણ આચાર. સૂત્રછેણા ઈહ લેકારથી કાઉસગ્ગ, ભાંજે જિનવર આણ ભૂયામે સુખદાયિની, કાંઇ છલીયા હે ક્ષેત્ર દેવી સુજાણ. સૂત્ર૮ પડિકમણે આલઈએ, જે કાંઈ કર્યો મિથ્યાત, જે તિહાં તેહી જ માંડીએ, તે ભૂલીયે હે વછનાગની વાત. સૂત્રો છેલ્લા છનવરના શ્રાવક થયા, આણંદાદિક જેહ; એનમહંત વિના, કિમ કરતાં હો આવશ્યક તેહ. સૂત્ર૧૦ નમેહંતુ સિદ્ધ જિણે કર્યો, એ ઉસૂત્ર અપાર; ગ૭ બાહિર તે કાઢિયે, કાંઈ લાગે છે. તમે તેની લાર. સૂત્ર૧૧૫ સૂત્ર વિરૂદ્ધ પરંપરા, પાસથ્થાની જાણી; દુષ્ટ કિયા તે છાંડતાં, મત આણે હો મન માંહિ કાંઈ. સૂત્ર. ૧રા જે પાસસ્થા માનીયે, કાંઈ છાંડિ ધનપતિ; જે પરિગ્રહ ઈડ કહ્યા, તે કહીએ કિહાંક મિથ્યાત. સૂત્ર૧૩ ચૈત્યવંદન મુખે ઉચર, વદે યક્ષત્ર ઘણું કિરૂં કહીએ ઈહાં હવે, ચેતે હૈ ચતુર સુજાણું સૂત્ર ૧૪ ચૌમાસી પુનમ દિને, ભગવાઈ અંગ વિચારિ, પાખી ચૌદશી દીન કહી. તે ન કરે છે કિમ તરે સંસાર. સૂત્ર. ૧પા પંચમી પર્વ સંવત્સરી, બોલ્યા શ્રી જગના તેહ વિરોધ મઠપતિ, એ રૂલશેહે ભવસાગર