________________
ચાલીશ ધનુષમાન, ચક્ર વતિ ભિધાન, ટીપતે તે સૂચક.. ચૌદ રચણુ સમાન દીપતા નવય નિધાન, કરત સુરેંદ્રગાન--- પુણ્ય કે પ્રભાવશે, કહે નય જોડી હાથ, અખ હુ થયે સનાથ.. પાઈ સુમતિ સાથ, શાંતિ નાથ કે દેહારશે, ૫૧૬ા કહે કુંથ્રુ જિણું માલ દયાલ નિધિ સેવકની-અરદાસ સૂ।.. ભવ ભીમ મહાશ્વ, પૂર અગાહુ અથાગ ઉપાધિ મુનીર ધણા, બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણા દિ કલેસ ઘણા, અમ તારક તાર, ક્રિપા પર સાહિમ સેવક જાણી એ છે આપણું. ૫૧૭૫ અરદેવ સુદેવ કરે નર સેવ, સવે દુખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘના ઘન, નીર ભરે વિમાનસમાનસ ભૂરિતરે, સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને. પ્રભુ જાસ વસે, તસ સકટ શાક વિચાગ ધ્રુદ્રિ કુસ ગતિ ન આવત પાસે. ૧૮ા નીલ કીર પુખ નીલ, નાગલિ પત્ર નીલ, તવર રાજી નીલ, નીલ પ ́ખનીલ દ્રાક્ષહે, કાચો સુગાલ નીલ, પાછિકા સુરગ નીલ, ઇંદ્રનીલ રત્ન નીલ, પગ નીલ ચાસંડે, જમ્મુના પ્રવાહનીલ, શૃંગરાજ પદ્મીનીલ, જુવા અશેાક વૃક્ષનીલ, જેહવેનીલ રગડે, કહે નય તેમ નીલ રાગથ અતીવનીલ, મલ્લિ નાથ દેવનીલ નીલ જાકો અગઢ, તારા સુમિત્ર નરિક તણા વરનદ, સુચંદ્રવદન સેાહાવતડે, મદરધીર સેવે સર્વે નર દ્વીર સુસામ શરીર વિરાજિત હૈ,. કજલવાન સુકચ્છપયાન કરે ગુણુ ગાન નિર્દ ઘા, મુનિસુવ્રત સ્વામી તણા અભિધાન લહે, નય માન આનંદ ઘણેા. ારના અહિત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજવાણી સુધારસ મેઘ જલે વિ માનસ માનસ.