________________
'
*
*
i
અહા સંભવનાથ આનાથનાથ મુગતિ સાથમિલ્ય પ્રભુમેરા, ભવે દધિપાજ ગરિબ નિવાજ સવે શિરતાજ નિવારત ફેરે જિતારિકે જાત સુસેના માત નમે નર જાત મિલી બહુ ઘેરે, કહેન શુદ્ધ ધરિ બહુ બુદ્ધ જિતાનિ નાથ હું સેવક તેરાયા અભિનંદન સ્વામી લિધે જશ નામ સરે સવિકામ ભવિક તણે, વનિતા જ કોમ નિવાસકો કામ કરે ગુણ ગ્રામ નીરદ ઘણે; મુનીશ્વર રૂપ અનુપમ ભૂપ અકલ સ્વરૂપ જિનંદ તણે, કહે નય ખેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે. જા” મેઘ નરિ મલહાર બિરાજિત સેવન વાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત રૂ૫ વિનિર્જિત કામ તો કકી કેડ સવે દુખ છેઠ નમે કરોડ કરિ ભક્તિ, વંશ ઈક્વાકુ વિભૂષણ સાહિબ સુમતિ જિનંદ ગયે મુક્તિાપા હસ યાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગ રંગ અઢિસે ધનુષ ચંગ
દેહ પ્રમાણે છે, ઉગતે દિણદ રંગ લાલ કેશુર જુલશે રૂપલે અનંગ ભંગ
1 : આણ કેસ વાન હે ગંગા તરગ રંગ દેવ નાથ હિ અભંગ જ્ઞાનકે વિસાલ ૨ણ શક જાકે ધ્યાન છે, નિવારીએ કલેશ ચંશ અદા પશુ સ્વામિ ધીંગ દિજિયે સુમતિ સંગ પદ્ધ કેરે જાણ છે અદ્દા જિણુંદ સુપાસ તણુ ગુણ રાસ ગાવે ભવિ ભાસ આણુ ઘણે, નમે ભવિ પાસ મહિના નિવાસ પૂરે સવિઆસ કુમતિ હણે ચિંહુ દિસે વાસ સુગધ સુખાસ ઉસાસ નિયા જિનેક તો કહે નય ખાસ સુનિદ્રા સુપાસ