________________
શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર.
તેઓશ્રીને જન્મ. વિ. સં. ૧૫૩૭માં આબુજી તીર્થ પાસે હમીરપુરમાં થયું હતું. જ્ઞાતે વિશા પિરવાડ. તેમના પિતાનું નામ વેલગશાહ અને માતાનું નામ વિમલાદે હતું. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એ કહેવત અનુસાર ઉત્તમ લક્ષણથી વિભૂષિત હવાથી જેનાર સહુ એમ જ કહેતા કે આ કેઈ અવતારી મહાન મહાત્મા પુરૂષ પાકશે. આ ભવિષ્યવાણુને સાચી કરી બતાવતા હોય તેમ તેમણે વિ. સં. ૧૫૪૬માં પરમપૂજ્ય પુણ્યાત્મા પંડિતપ્રવર શ્રી સાધુરત્ન મહર્ષિની પધરામણી હમીરપુરમાં થઈ તેમની વૈરાગ્યવાસિની પવિત્ર વાણી સાંભળી હલ કમી આત્મા વૈરાગ્ય વાસી થઈ તેમની પાસે નવ વર્ષની ઉમ્મરમાં શ્રી ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. પિતાની તીવ્ર બુદ્ધિ અને ગુરૂરાજની સંપૂર્ણ કૃપાને લઈને વ્યાકરણ, કેશ, કાવ્ય, છંદ, અલંકાર, ન્યાય અને ધર્મશા છેડાજ વર્ષોમાં ભણી ગણીને નિપુણ થયા અને સાથે સાથે ક્ષમા અને ગાંભીર્યાદિ ગુણો વડે શેભાયમાન થયેલા એ મહાન પુરૂષને જોઈ શ્રીમન્નાગપુરીયબૃહત્તપાગચ્છાધિપતિએ લાયકને લાયક પદવી આપવી જોઈએ એમ પિતાના અંતઃકરણમાં નિશ્ચય કરી અત્યંત પ્રેમથી સુત્રાનુસારે તેમને ઉપાધ્યાય પદ વિ. સં. ૧૫૫૪માં સત્તર વર્ષની ઉંમરે આપ્યું. તે વખતે શ્રી જૈનશાસનના વિષધારીઓમાં (સાધુએમાં) શિથિલતાએ વિશેષ કરી પિતાનું જોર જમાવ્યું હતું. મુનિએ ક્રિયાકાંડમાં ઢીલા થઈ ગયા સ્વ. ૧