________________
૧૪
સાંભળવામાં આવ્યું છે અને છેવટે જે મુખ્ય નવની કમિતિ નિયુક્ત કરવામાં આવી તેમાં પણ પૂજ્યશ્રી એક હતા. નવની િિમટમાં આઠ આચાય પુંગવે હતા. જ્યારે આચાર્ય નહિ હાવા છતાં પણ પૂજ્યશ્રીને સ્થાન મળ્યું હતું. એજ ખતાવી આપે છે કે તેઓશ્રીની વિદ્વતાની જે કિંમત ગૃહસ્થા આંકતા, તેટલી જ કિંમત અન્ય ગચ્છના વિદ્વાન આચાર્યાદિ મુનિવરે પણ આંતા હતા. આ સ ંમેલને તે પટ્ટક રૂપે કરેલા ઠરાવા પર પૂજ્યશ્રીની મહેર છાપ હતી. અને ભારત વર્ષના જૈન સંઘના દ્વારે એ પટ્ટો પહોંચી ગયા હતા. આમ પૂજ્યશ્રીની ખ્યાતિ હિંદના ચાર ખુણામાં ફેલાવવા સાથે અન્ય સહુધમીઓનું આકર્ષણ વધ્યું. આ સમેલને પટ્ટક રૂપે કરેલા ઠરાવાનુ હાલ યથાથ પાલન નહિ થવાથી જ્યારે ખૂમ પડી રહી છે ત્યારે સ્વ. પૂજ્યશ્રીના જેવા સ્પષ્ટ વક્તાની ખેાટ સાથે છે. દરેક સ્થળેાએ શ્રી સત્રા તરથી ભારે આદર સત્કાર થયા હતા. અને વ્યાખ્યાન વાણીના પ્રભાવથી જૈન જૈનેતર, વિદ્વાના અધિકારીએ વિગેરે પર સારી અસર થઈ હતી. પૂજ્યશ્રીની સાનિધ્યમાં વધુને વધુ નજીક આવતા અને આત્મહિતની પ્રવૃતિમાં લીન થતા. નવની મિટિમાં સ્થાન મેળવી જે પ્રતિષ્ઠા ને મેાભે પ્રાપ્ત કર્યાં હતા, તેમજ તે પ્રસંગે તેઓશ્રીની વિદ્વતાના જે પ્રભાવ પડયા હતા તે ધ્યાનમાં લઈ શેઠ શ્રી ભગુભાઈ ચુનીલાલ, સુતરીયા તથા રાજનગરના અન્ય આગેવાના તરફથી પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપવા વારવાર સુચના કરતા હતા. તેને લક્ષમાં લઈ પદવી આપવા નિય કર્યાં, તે પ્રસંગે ક્રિયા કરાવવા માટે આચાર્ય દેવશ્રી