________________
તાણે. વાણીઓ. ૧૩ સૂરિ વિજય રાજેન્દ્ર સભાની વાણી ન ધરે કાને, ધન મુનિ કહે એહવા વાણીયા, નિશ્ચય નરકને કાને. વાણુઓ ૧૪ સંપૂર્ણ
શ્રી મુંજી શ્રાવકની સઝાય. હું તે મુંછ સાહુકાર, પૈસો ખરચું નહિ લગાર, સાધુ સંત કે પાસ કબુ ન જાઉં, ટેકે વારંવાર, સમક્તિ લે લે લાભ લુંટ લે, સુણતાં જાગે ખાર. હું તો મુંજી. ૧ાા દહિં દુધ તે કબુ ન ખાઉં, જે ખાવું તે છાશ, એક વાર જે વસ્ત્ર પહેરું તે, વરસ ચલાવું ચાર. હું તે મુંછ. પરા મુંજી કે ઘર વ્યાવર હવે, ઘર નારીયાસમજાવે, ઘરકી મીલ કર ગીત ગાઈએ, પતાસી બચી જાય. હું તે મુંઝ૦ ૩ મરી જાઉં તે શીખાઈ જાઉં કુટુંબને, દાન પુન્ય નહિ કરના, નહિ ખાના નહિ ખરચના, જેડ જમીન બિચ ધરના. હું તે મુંજી જા કડી કેડી સંચય કરકે, પરભવ લીધે લાર, રિદ્ધિસાગર કહે કરજેડીને વિનવું, એસી લીની ધાર. હું તે મુંછે. પા સંપૂર્ણ
શ્રી ફગટ નામ શ્રાવકની સઝાય.
શ્રાવક ફેગટ નામ ધરાવે, દિલમાં દયા જરા નહિ લાવે, હોકે તંબાકુ ચિલમ સુંગી પીયેરે, એતે કંદ મૂલ કર કર ખાવે; ભક્ષ અભક્ષકા ભેદ ન જાણે, ઈશુને ભાંગકા. રગડા ભાવે. શ્રાવક પાલા અણુ છાયા પાણીમું પડે.