________________
જન્મ : તા. ૧૭-૫-૧૮૫૦ સ્વર્ગવાસ : તા. ૪-૩-૧૯૨૮
જેઓએ સંવત ૧૯૬૦ મુંબઈ વાલકેશ્વર ઉપર તીથ ધામ સમું ભવ્ય જિનાલય બધાવીને નીચેના પ્રથમ ભાગે તીર્થાધિપતિ આદીશ્વર ભગવંતને મૂળ નાયકજી તરીકે અને પ્રથમ મજલે શ્રી પાર્શ્વનાથ વગેરેને બિરાજમાન કર્યા. આજે હુજારા જૈનજૈનેતા પ્રતિદિન દનપૂજનનો લાભ લઈ રહ્યા છે.
બાબુ શેઠશ્રી અમીચંદજી પનાલાલજી
જન્મ : સવત ૧૯૨૨, શ્રાવણ સુદ પુ સ્વર્ગવાસ : સવત ૧૯૬૭, શ્રાવણ સુદ ૯
જેમની ખાસ પ્રેરણાથી વાલકેશ્વરનું જિનમંદિર બંધાયું.
બાબુ શેઠશ્રી અમીચંદજી પનાલાલજીન ધર્મપત્ની ધર્મશ્રદ્ધાળુ શેઠાણી
શ્રી કુંવરબાઈ