________________
આભાર
♦ મુંબઈના શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર જૈન દેરાસર ટ્રસ્ટે (મુંબઈ ૪૦૦ ૦૦૬) અમારા આ પ્રકાશકમાં પ્રોત્સાહન તથા સુંદર આર્થિક સહકાર આપેલ છે.
•
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૮.
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મંદિર - ગાંધીનગર, બેંગલોર ૫૬૦ ૦૦૯ - તેમના જ્ઞાન ખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને અભ્યાસ અર્થે આ પુસ્તકની ૫૦૦ કૉપીના આગોતરા ગ્રાહક થઈ લાભ લીધેલ છે. બન્ને સંસ્થાઓના ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
પુસ્તક પ્રાપ્તિસ્થાન
સેવંતીલાલ વી. જૈન
૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ ૪૦૦ ૦૦૨
મેઘરાજ જૈન પુસ્તક ભંડાર
૨૧૯-એ, કીકા સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨
ગુર્જર સાહિત્ય ભવન
રતનપોળના નાકે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
સોમચંદ ડી. શાહ
જીવનનિવાસ સામે, તલેટી રોડ, પાલીતાણા
શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, અમદાવાદ ૩૮૦ ૦૦૧
અમરશી લક્ષ્મીચંદ કોઠારી
એસ. ટી. બુક સ્ટોલ, શંખેશ્વર તીર્થ, વાયા હારીજ, પીન ૩૮૪ ૨૪૬
પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર
ફાઉન્ટનની સામે, તલેટી રોડ, પાલીતાણા ૩૬૪ ૨૭૦
સંસ્કૃતિ ભવન સુભાષ રોડ, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૧