________________
જેમની કૃપા અનશધા વશી શ્તી છે એવા ખાશ ગુરૂદેવ
વૈરાગ્ય વારિધિ પ.પૂ.આ.ભ. શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
# જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ કક્ષાનો હોવાથી‘વૈરાગ્ય વારિધિ”નું બિરૂદ અપાયું . * જેમનું અપાર વાત્સલ્ય સર્વેને માટે વશીકરણ મંત્ર છે.
* જેમનો સદાય એક જ વ્યવસાય છે : પઠન-પાઠન (સ્વધ્યાય).
* જેઓ સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને આશ્રિતોને અજોડ આલંબન આપી રહ્યા છે.