________________
થઈ રહ્યો છે. જે સેંકડે વર્ષોથી ચમત્કારની સરિતા વિશ્વ ભરમાં પસારી રહ્યું છે. અને હજારો દર્શકોના દિલને ડેલાવી રહ્યું છે. વિદર્ભ દેશ છે. વરાડ દેશ તરીકે પણ વિશ્રત છે. આ વરાડ દેશમાં અન્ય સાંપ્રદાયિક કેટલાંક નાના તીર્થો છે. પણ જેન–અજેનને આકર્ષિત કરનારૂં અખિલ વિશ્વમાં અજોડ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ ઈતિહાસે જજવલ અને સર્વ દર્શનીય શીરપુર વાશીમ તાલુકામાં સ્વઉજજવલ ગૌરવ કિરણેને વિશ્વભરમાં પસારી રહ્યું છે.
શ્રી લંકા એ અજિતનાથ ભગવાનના સમયની દેવનિર્મિત જુગજૂની નગરી કહેવાય છે. અહીં અસંખ્યાતા રાજાઓ થઈ ગયા. અને પ્રાયઃ શ્રી તીર્થકરના ધર્મ તીર્થની આરાધના કરીને સંયમનું ઉજજ્વલ પુરૂષાર્થથી પાલન કરીને મુક્તિનાં અવ્યાબાધ સુખને મેળવી શાશ્વતધામનિવાસી બની ગયા છે. આ વાત શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થકર ભગવાનના શાસનના અસ્તિત્વના સમયની છે. રાવણનું સામ્રાજ્ય પૂરજોશમાં ચાલતું હતું. પ્રતિવાસુદેવની પૂર્ણ સત્તા, વૈભવ, ગૌરવ, પ્રતિષ્ઠા ભારતવર્ષ પર સંપૂર્ણ કલાઓથી વિકસિત હતી.
રાવણના સામ્રાજ્ય-કાલમાં જૈનધર્મ પણ ખૂબ જ ઉચ્ચ સ્થાન ભેગવતે હતે. જેનોની રામાયણથી આ વાત પૂરવાર થાય છે. રાવણે સ્વ-પુરૂષાર્થથી લંકા સ્વહસ્તક કરી હતી. રાવણ, કુંભકર્ણ અને બિભીષણ ત્રણેય બંધુઓ એકમેક રહેતા. સર્વનેય સ્વભાવ સરખે, કાર્યપદ્ધતિ સરખી. એ ત્રણેય વીરે હતા. તેમજ ત્રણેયે ઘોર જંગલમાં લૌકિક તપશ્ચર્યા કરીને