________________
૧૦
તીર્થં યાત્રાર્થે અનેકશઃ આવેલા છે અને એકવીશ્વરાના રચેલા કાવ્ય, સ્તવને આદિથી પણ સાખીત થાય છે.
નાસ્તિકાને આસ્તિકતા પ્રાપ્ત કરાવનાર, અધ પદ્માસનસ્થિત, જમીનથી અદ્ધર રહેલી પ્રતિમાવાળું આ તીર્થ આજે પણ આગવા ચમત્કારથી વિશ્વશ્રેષ્ઠ મનાઈ રહ્યું છે.
નૂતન વિાહર પાર્શ્વનાથ પ્રભુના જિનાલયનું નિર્માણ થતાં કિમિટ પ ́રેક વાર મારી પાસે મલી. અને એવા નક્કર અનુભવ થયા કે, સર્વ સભ્ય ઉત્સાહી અને તીર્થ ભક્ત છે. તો ભક્તિ અર્થે સદૈવ તન-મન-ધનથી સત્ર સજ્જ ધજ્જ છે.
એ સભ્યાને હું સૂચના પણ કરૂં છું કે, મૂલ તીર્થાધિપતિ અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના પણ ઉદ્ધાર અંતઃ કરણથી કરવા ઉજમાળ થાય; કાર્ય ગહન છે–કપરૂં છે; પણ સત્યનિષ્ઠા, હાર્દિક ભક્તિર'ગ, કૃતનિશ્ચય પ્રકૃતિ અવશ્ય ઉદ્ધારના કાર્યને અવિલએ કરવામાં પ્રેરક-પેાષક બનશે જ.
પ્રાંતે આ કૃતિને વાંચક મહાશયે, વાંચી, વિચારી, મનન કરી આ વિદર્ભ-મહારાષ્ટ્રના તીની ભક્તિમાં આતપ્રાત બનશે. અનેકાને યાત્રા કરવાનું પ્રેરણા-પાન કરાવશે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, કલિયુગમાં ય કલ્પવૃક્ષ જેવા સર્વનાય મનેરથાને પૂરણ કરેા એ જ મંગલાભિલાષાથી વિરમું છુ
શ્રી મહાવીરનિર્વાણકલ્યાણકદિન
વિ. સ. ૨૦૨૦ નાશિક (મહારાષ્ટ્ર)
વિજયભુવનતિલકસૂર