________________
வ
છે. અજબ સિતારા, ઓ ! ગુરુદેવ ! )
6] 0.62°9090.00
- He &
જેઓશ્રીના જીવનમાં અહંદુભક્તિ, શાસનરસિકતા અને 6) તપોધર્મની જમાવટ તાણાવાણાની જેમ વણાઈ ગઈ છે. જેઓશ્રીની પાવન પ્રેરણાથી વિશ્વભરમાં અજોડ શ્રી ૧૦૮ સમવસરણ મહામંદિર પાલીતાણા (સૌરાષ્ટ્ર)માં દર્શનીય સ્થાન છે બન્યું છે. તો વિશ્વભરમાં રેકર્ડરૂપ ભાવનગર ખાતે ૪૫ દિવસના ૮૦૦ મહાસિદ્ધિ તપના સાધકોના પ્રબળ પ્રેરક અને માર્ગદર્શક જેઓશ્રી 1 2 બન્યાં હતાં. જેઓશ્રીની પાવનીય નિશ્રામાં ૧૨૫ ઉપરાંત જિનાલયોમાં પ્રભુપ્રતિષ્ઠા અને ૨૯ અંજનશલાકા - પ્રતિષ્ઠા થઈ તે દ્વારા 6), સેંકડો જીવોનું સમ્યગદર્શન નિર્મળ બનાવ્યું છે. જેઓશ્રીનું પવિત્ર પુજાઈ ભરપૂર જીવન અનેકાનેક ) ભવ્યાત્માઓનું રાહબર બન્યું છે. જેઓશ્રીનો, પ્રબળ સ્વાધ્યાય-સંયમ અને સાધનાના પરિપાકરુપે જિનશાસનને યશોજ્જવલ કરવામાં મહત્તમ ફાળો મળી રહ્યો છે.
0.00 000 ©©©©©©©©©©©©©©©© ૦.૭૭૭૭૭૨
છે તે પૂજ્ય ગુરુદેવ શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબના
૫૧ વર્ષના દીર્થસંયમ પર્યાયની અનુમોદનાર્થે પાવનીય કરકમલોમાં આ ગ્રંથને
સાદર સમર્પિત
પાકાંક્ષી મુનિ કુલચંદ્રની વંદનાવલિ.