________________
વિ શ્રી સરસ્વતી દેવીની સાધના (જાપ) કરતાં
પહેલાની પૂર્વસેવારૂપક્રિયા માની છબી સામે પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્રો પહેરી ભાવથી નમસ્કાર કરવા. “ વિનં પjનાનિ સિહ ને પરિ'' એ પદ બોલી મનગમતી ૪, પ સ્તુતિ બોલવી, તે પછી ઈરિયા વહિયા. કરી,
સુખાસને બેસી (શરીર ઢીલું રાખી) નીચેનો મંત્ર ત્રણ વાર ઉચ્ચારપૂર્વક બોલવો. શ્રી તીર્થર |UTધરપ્રસાત્ પુષ: ચોકI: નતુ કે, સર્વત્નશ્ચિઘરगौतमकृपया च ॥
પછી ઉત્તરસાધકે મા સરસ્વતીની મૂર્તિને કે ચિત્રને તિલક કરવું. (કેસરથી) હાથમાં વાસક્ષેપ લઈ અન્ય દેવ દેવીઓની સહાયતા માટે મંત્ર બોલવો. જે भंत्र :- ॐ नमो अरिहंताणं भगवईएसुअदेवयाएसंतीदेवीए चउण्हलोग पालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडषविज्जादेवीओ थंभनं (स्तम्भनं) कुरु कुरु ॐ ऐं अरिहंतदेवाय नमः स्वाहा | | પિઠિકા ઉપર ચારેબાજુ વાસક્ષેપ કરવો. આરાધનામાં શુદ્ધિ જરૂરી છે માટે. ભૂમિ શુદ્ધિ મંત્ર :
વાસક્ષેપ હાથમાં લઈ ૐ મૂરતિ મૂતધાત્રિ: સર્વમૂતરિત ભૂમિશુધ્વિં પુરુ ગુરુ સ્વાદા | ઘેનમુદ્રાથી :
ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय ऐं क्ली ब्लॅ द्राँ झै द्रावय द्रावय स्वाहा । Eી એમ બોલી અમૃતના કુંડો વિચારવા. કલ્પવા. પંચાક્ષર મંત્ર સ્થાપના :
અંગુઠો તર્જની મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા દિ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ચિંતવવા
એ રીતે ૩ વાર તે - તે આંગળી પર હોં .... બોલતા મંત્ર સ્થાપના