________________
૧૨
૨૫-૩-૩ શ્રી મલવાળા દેરાસરજી પાસે શ્રી ચૌમુખજીની દીવાલના
આરસ ઘસવાના કામ ખાતે મજુરીના. ૧૫-૧૨-૭ શ્રી સંગ્રામ સોનીના દેરાસરજીમાં આરસ છેવાના પ્રમ
ખાતે મજુરીના. ૨૬૨-૩-ભેાંયણીજીથી આવેલ ન આરસ ઘસવાના મજુરીના. ૨૫-૧૫-૯ શ્રી નેમનાથજી દાદાના નીજ મંદીરમાં શીલાલેખના કામ
ખાતે આરસ ફુટ રા ૨-૪–૨ શ્રી નેમિનાથજી દાદાના દેરાસરજીમાં વેરાવળવાળા ભાણીબાઈ
ના શીલાલેખના કામ ખાતે મજુરીના. ૨-૪-૨ શ્રી આદેસરજીના દેરાસરજીમાં શીલાલેખના કામ ખાતે
મજુરીના. ૪૫-૬-૩ શ્રી ગણધર પગલામાં ભાવનગરવાળા શીલાલેખના કામ
ખાતે મજુરીના. ૮૪–૭–૬ શ્રી ગણધર પગલામાં શીલાલેખના કામ ખાતે મજુરીના ૧૦-૧૪-૮ શ્રી મોટા શીલાલેખન કામ ખાતે માલ મજુરીના ૧૫-૧૪-૯ શ્રી કુમારપાળ મહારાજના દેરાસરજીમાં શીલાલેખના
કામ ખાતે આરસ પુટ ૪ ૩૩-૧૦-૮ શ્રીસંગ્રામ સોનીના દેરાસરજીમાં શીલાલેખના કામખાતે
* આરસ ફુટ રા
૬૦૧૨-૫૯