________________
(૪૭)
૨૦૮ અન્ન લાકગુડા, દેરાસર 1 જીણું સ્થીતીને છે ત્યાંથી પગરસ્તે શ્રી રૂપાવાસ જવું.
દેરાસર છે
ઉ
પવાસ
દેરાસર ૧ છે ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી દીવાહુદી જવું.
૨૧૦ દીવાણુદી, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી કુરણ ગામે જવું.
૨૧૧ કરણ, દેરાસર ૧ છે ઉતારવાની જગા છે અહીંથી પાલી સ્ટેશન પર મૈલ થાય છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ગુંદાચ જવું.
૨૧૨ ગુંદાચ, દેરાસર ૧ સંવત ૧૬૯૭ના વરશને બંધાવેલ છે, ઉતારવાની જગ્યા છે, ત્યાંથી નામ શ્રી રાયઢ જવું,
૨૧૩ રોય, સ્ટેશનથી ગામ મૈલ ૩ પર છે દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીમેડાવસ જવું.'
૨૧૪ મહાવસ. દેરાસર ૧ પાનાથજીનું અપહ્યું છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ડિરી જવું.
૨૧૫ ડિવી. દેરાસર ૧ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી કુલથાણા જવું.
૨૧૬ કુલથાણ, દેરાસર, ૧ અપાઈ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભવરી જવું,