________________
૧૯ કારણ દેરાસર છ સ્થીતીમાં છે તેની મરામત કરવાની ઘણી જરૂર છે ત્યાંથી પગ રસ્તે કલ્યાણપુર જવું.
૧૯૭ કલ્યાણપુર દેરાસર 1 જીણું સ્થીતીમાં છે તેને સુધારવાની જરૂરીયાત છે ત્યાંથી પગ રસ્તે શ્રી આત્રા જવું.
૧૮ આત્રા દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. શ્રાવકે લાચાર સ્થીતીના છે માટે મરામતની જરૂર છે. અહીંથી બલોતર સ્ટેશન છ માઈલ થાય છે અહીંથી સરાણા જવું.
* ૧૮૯ સરાણ દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાંમાં છે, કેસર વગેરેની વ્યવસ્થા બરોબર નથી. માટે શ્રાવકોએ ધ્યાનપર લેવાં જવું છે. અહીંથી જાનીવાના સ્ટેશન બે માઇલ થાય છે પણ અહીંથી પાડલાઉ જવું.
૨૦૦ પાડલાઉ દેરાસર એક સાધારણ સ્થીતીમાં છે ત્યાંથી શ્રી પચમઢા જવું.
- ૨૦૧ ૫ચમકા - દેરાસર એક સારી સ્થીતીમાં છે બીજા બે દેરાસરો જીર્ણ સ્થીતીમાં છે જણસ વસ્ત મળી શકે છે અહીંથી જેસલમેર પગ રસ્તે જવું,
- ૨૨ જેસલમેર, . . શહેરમાં જીલ્લાની અંદર ૮ અને શહેરની બહાર ૩ મળી ૧૧ દેરાસરો તથા શહેરમાં બગીચામાં દાદાજીનું સ્થાન છે. ધરમશાળા છે. પ્રાચીન પુસ્તકને મોટે ભંડાર છે. તેના જેટલો ભંડાર બીજે છે.