________________
૧૪૩ ધારનગર દેરાસર છે. સેનાની મેળે મુળનાયકજીની મુતી છે. ધરમશાળા છે, સરવ જણસ મળે છે. અહીંથી ગાઉ ચાર પગ રસતે રાજગઢ જવું.
૧૪૪ રાજગઢ. દેરાસર તથા બારમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગ ર તે પાછું ધારનગર આવીને ત્યાંથી પગરસતે પાછા સડકે ગાઉ ૧૨ મ9 સ્ટેશન આવવું. ત્યાંથી માઇલ ૧૩ ઈદર જવું. ભાડુ રૂ૦-૨-૩,
* * ૧૪૫ ઉદાર, શહેરમાં સરા બજારમાં ધરમશાળા તથા દેરાસર પાંચ તથા શહેર બહાર બગીચામાં એક મળી છ દેરાસરો છે. જણસ મળે છે.
અહીંથી રેલ મારગે માઇલ ૧૮ અજનોદ સ્ટેશને જવું. ભાડું રૂ૦–૩–. ત્યાંથી ગાઉ ૩ સામરગામ પગ રસતે જવું. અહીંથી રેલવે એક ફાટે ખડવા તરફ જાય છે.
૧૪૬ સામર દેરાસરો બે છે ઉતરવાની જગા મળે છે. જણસભાવ મળે છે, અહીંથી પાછુ પગરસતે આજનાદ સ્ટેશન જવું. ત્યાંથી માઈલ ૨૭ બડનગર જવું ભાડું ૨ ૦-૪
૧૪૭ મનગર, દેરાસરે ૫ તથા ધરમશાળા છે, સરવ ચીજ મળે છે. અહીંથી પગરસતે ગાઉ ૩ બીનાવર જવું.
( ૧૪૮ બીનાવાર . દેરાસર બે ચમત્કારી છે, ધરમશાળા છે, જણસ મલે છે, અહીંથી પાછુ પગરસતે બડનગર આવવું, ત્યાંથી ભાઈલ ૧૯ રતલામ જવું,