________________
૧૩૩ બીના સ્ટેશનથી ગાક ગાઉ શહેર છે દેરાસર બે તથા ધરમશાળા છે. સર્વ જણસ મળે છે. .
અહીંથી ત્રણ રેલની લાઈને જાય છે. એક આગ્રા, બીજી કતની જબલપુર, અને ત્રીજી બારજ એમ ત્રણ ગાડીએ જાય છે. અહીંથી માઈલ પર ભીલસા જવું ભાડુ રૂ. ૭-૧
૧૩૪ લીલસા : દેરાસર એ પ્રાચીન છે, તેમાં એક કેશરી આજી નામે પ્રસિદ્ધ છે. ધરમશાળા છે. જણસભાવ આવે છેઅહીંથી સુજાલપુર પગરસતે જવું.
૧૩૫ સુજાલપુર * * દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી પાછા ભીલસા આવવું ત્યાંથી ભોપાલ ૩૪ માઈલ જવું ૨ ૦-૭-૦
૧૩૮ પાલ. - આ શહેર-તાલાપાલ નામે પ્રસિદ્ધ છે. દેરાસર તથા ધર્મશાળા છે જણસ સર્વ મળે છે. અહીંથી માઇલ ૯૯ મશીજી જવું ભાડું. ૨. ૧-૪-૦.
૧૩૭ જગશીજી ગામ. સ્ટેશનથી અડધે ગાઉ શહેર છે સ્ટેશન ઉપર ધરમશાળા છે રાત્રે એકલા શહેરમાં જવાની મનાઈ છે માટે ધર્મશાળામાંથી સીપાઈ સાથે રાખી જવું. તેવીસમાં ભગવાન મગસીજીનું પ્રાચીન ચમત્કારી તીર્થ છે. બીજુ દેરાસર ૧ સંવત ૧૮ર૬ માં ડીજીમહારાજ પ્રગટ થએલાં ત્યાં બંધાવેલું છે. ધર્મશાળા છે. કારખાનું છે, જણસ ભાવ મળે છે. અહીંથી રેલ ભાર્ગે ભાઇલ ૨૫ ઉજજને જવું ભા૨, ૦--૦