________________
(૩૨)
૧૨૩ સુર.
દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી પગ રસ્તે માઇલ ૨૭ પટ્ટી જવું.
૧૨૪ પટ્ટી.
દેરાસર તથા પરમશાળા છે. અહીંથી પગરસ્તે માલ ૨૫ જીરા જવું, ૧૨૫ જી.
દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે. અહીંથી પગરસ્તે માઇલ ૬૦ મલેરકોટલા જવું.
૧૨૬ મહેરકોટલા.
દેરાસર છે. ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી પગરસ્તે માઈલ ૪૦ નખર ૧૦૭ વાળા સુધીઆણા જેવું.
લુધીઆણાથી રેલગાડીમાં બેસી માઈલ ૨૩૩ પાછુ દીલ્લી જવુ” ભાડું ૨. ૨-૧૧-૨૯
દીલ્લીથી રજપુતાના માલવા રેલ ગાડીમાં માઇલ ૬૮ અલવર જવું' ભાડુ રૂ. ૧-૦ ૦
૧૨૭ અલવર.
દેરાસર તથા ધરમશાળા છે જણસભાવ સર્વે મળે છે. અહીંથી પાછા દીલ્લી જવુ.
દીલ્લીથી વાલીઅર થઇ બાપાલ ઉજેની કેશરીજી જવાય છે તથા બીજી લાઇન અજમેર ચીત્રાડથી થઇને કેશરીઆળી જવાય છે પ્રથમ આપ. ગ્વાલીઅર રસ્તે જવુ છે માટે દીલ્હીથી આગ્રા જવું. આગ્રાથી માઇલ ૭૫ ગ્વાલીઅર જવું ભાડુ રૂ. ૧-૧