________________
‘(૧૧)
૫૧ રાજન ગામ
દેરાસર તથા ઉતરવાની જગા છે જશ મળે છે અહી'થી માઇલ ૪૨ શ્રી રાયપુર જપુ` ભાડું રૂ ૦-૭-૦ પર રાયપુર.
દેરાસર તથા ધરમશાળા છે જશ સરવે મળે છે અંહીથી આશાન સેા જફશને થઇને ગ્રેન્ટી સ્ટેશને જવુ, માઇલ ૫૧૪ ભાડુ ♦ ૫-૮-૦
પ૩ ગ્રેન્ટી.
રટેશન નજીક શહેરમાં ધર્મશાળા તથા દેરાસર છે ખેલગાડી વગેરે સ્વારી બધી મળે છે જણસ સર્વે મળે છે પગ રસ્તે સડકે ગાઉ પાંચ રાકટનદી જવુ
૫૪ વરાટનદી.
વરાટનદીની પાસે ચેડે દુર નાનુ ગાંમડુ છે. વરાકટનદર્દીને શાસ્ત્રમાં રિવાલુકા નદી તીર્થ કહેલુ છે, દેરાશર ધર્મશાળા છે. અહીં ચેન્નીસમાં ભગવાનનું' કેવળજ્ઞાન કલ્યાણક થયેલું છે જસ મળે છે અહીંથી પગ રસ્તે સડકે ચાર ગાઉ મધુવન જવું,
૫૫ મધુવન (સમેત શીખરની તલેટી. )
ધર્મશાળાઓ છે માટી છે, વરાટ નદીથી આવતાં રસ્તા ઉપરનો ધર્મશાળાના દરવાજા સામે વડના ઝાડ નીચે અધિષ્ઠાતાનુ ચમ હારીક મંદીર છે. પાછળની માટી ધર્મશાળામાં કારખાનું ભડાર વિગેરે છે. ત્યાંથી થોડે દુર નાનું ગામડું' છે. જણસ મળે છે. સામળાજી તેવીસમા ભગવાનનું તથા બીજા છ મળી સાત દેરાસર છે. ધરમશાળાની પાસે ચેાડે દુર સમેતશીખરજી તીર્થના પાહાડની સીમા છે. ત્યાંથી પાડને વધાવીને તથા ડુંગરની પુજા કરીને દુધની ધારા દેતા, કુટું