________________
// બીજાનામાના | શ્રી જૈન તીર્થાવળી પ્રવાસ.
પ્રકરણ પહેલું.
મંગલાચરણ
દાહરે.. - મંગળકારી છે સદા, અંતરીક્ષજી મહારાજ; તવન કરૂં હું સર્વેદ, પુરણ કરશો કાજ,
વિશ્વકરા તમે ત્રાતા, સુખદાતા સદા;
નમન કરીએ નાથ નિત્ય, બુદ્ધિ આપને સદા. મુંબઈથી નાગપુર રસ્તે થઈ સિધ્ધ સમતસીખરજી જવાનો રસ્તો તથા સમતસીખરજીની પંચતીથી કરી કાશી બનારસ)થી દીલી, આગ્રા, ઝાંસી, રતલામ, થઈ કેશરીઆઇ જવાને ખુલ્લો માર્ગ
( ૧ શ્રી મુંબઈ બંદર, હિંદુસ્થાનમાં મોટામાં મોટું વેપારનું મથક અને બંદર છે. જે બે ભાગમાં વેચાયેલ છે. કોટ અને બહાર કટ મળીને વસ્તી લગભગ દસ લાખ માણસની છે. જેનની વસ્તી વીસથી પચીશ હજારની છે. જમાં કલાબામાં ૧ કેટમાં ૧ બહારશ્કેટ પાયધૂની પર ૬ સરબજારમાં મળીપર ચોપાટી પર ૧ વાલકેશ્વરમાં ૨ અને ભાયખલ્લામાં