SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) ખરા ભાવથી હમેશા આરાધન કરવું એ દરેક સર જનની ખાસ સમકિતના પાંચ અતિચાર, રાગ-આશાગેડી. સમકિત સહીત આચરીએ, વૃત બાર સમકિત સહીત આચરીઓએ ટેક સુગુરૂ સમીપે રહીને અહરનિશ, અતિચાર પાંચ પર હરીએ વિતે જૈન ધર્મમાં શંકા તજીને, અન્યમત ઈચ્છા નવ કરીએ કૃ ત ધર્મના ફળને સદેહ કરતાં, દિલમાં વિચારી ડરીએ. પાખંડીની નહીં કરો પ્રસંશા, પરિચય કુધર્મે નવ કરીએ . નવૃત કૃત શ્રી સમતિના ૬૭ બેલ, આ સડસઠ ભેદ જાણીને તે પ્રમાણે વર્તવાથી સમક્તિ દઢ થાય છે. માટે દરેક સુડ પુરૂષે તે મુજબ વર્તવા ખાસ જરૂર છે – સમક્તિની ચાર પ્રકારની સારણ ૧-જીવાદિક નવ તત્વને જાણવાને અભ્યાસ ઉધમ કરે. –આથાર્ય ઉપાધ્યાય તથા ગુરૂની સેવા ભક્તિ કરવી. ૩–સમક્તિથી પહેલા એવા પુરૂષને સંગ તજ. ૪– બેટા મતવાળાઓને સંગ તજ
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy