________________
કાસીરે નગરે જન્મ તુમારે, જો તમે જનરાજ રે
આજ અસ્વસેન રાય પિતા તુમાર, વામા દેવી માતરે જે પ્રભુજીની આંગી આ રચાવે ભાવે પુજા કરે સારરે દરીસણુ તાસ કરે આનદે, પામે સુખ અપાર અધર બીરાજો આપ છો સ્વામી, આસા સફલ કોરે ભક્તી કરે છે તારી પ્રભુજી, તેના પાપ લાગેરે ઈકાણી મલી મંગલ ગાવે મેતીના ચેક પુરાઈ દેવલ માટે સીરપુર નગરે છે તે સભા ધારે શ્રી કેસરીચંદજી મુનીરાજાને, ઉપદે સૈ સ્વીકારી આકેલાથી શ્રી સંધ આવે, જાત્રા કરે સુખકારી રે સંવત ઓગણીસ અઠ્ઠાવનની, શ્રી વિકમની સાલરે વૈશાખ વદી પાંચમ દીને, સુભ તીથી ભોમવાર કચ્છ કોઠારાને કહેત રતનશી, મેં જાત્રા કીધી મનભાવરે શ્રી અંતરીક્ષ પ્રભુ પાસ જીનેશ્વર, આ ભવ દુઃખ નિવારે
૧૬ શ્રી અષ્ટાપદનું સ્તવન
કુવર ગંભારે નજરે દેખતાંછ–એ દેશી. ચ૭ આઠ દસ હેય વદીયે . વર્તમાન જગદીશ અષ્ટાપદ ગિરિ ઉપરેજી, નમતાં વાઘે જગીશરે. ચ૦ ૧ ભરત ભરતપતિ છને મુખેજી, ઉચ્ચરીયાં વ્રતબાર; દરશન શુદ્ધિને કારણે એવી પ્રભુને વીહારરે. ૨૦ ૨ ઉચપણે કેશ તિગ કહ્યુંછ, જન એક વિસ્તાર નિજ નિજ માન ભરાવીયાજી, બીબ સ્વપર ઊપગારરે. ચ૦ ૩ અછતાદિક ચઉ દાહિણેજી, પ૭િમે પઉમાવઈ આઠરે; અનંત આદે દશ ઉત્તરેજી, પુરવે વીર પાઠશે. ચ૦ ૪.