________________
૭ પુદ્ર પર્વતમાં મહાવીર સ્વામીના વી. ૮ ગમતી ગામ (નર્મદાનું-મૂળ)-અભીનવન સ્વામીનું તીર્થ, ૮ ઉદંડ વિહાર નગરમાં રાષભદેવનું તીર્થ. ૧૦ હેમ સરોવર-તેર જીનાલયનું તીર્થ. ૧૧ ચારિસી ,
'પુષ્પરાવર્ત પાર્શ્વનાથનું તીર્થ.. ૧૨ દડખાત. ૧૩ કયાધાર-સુવિધિનાથનું તીર્થ. ૧૪ તારણ અક્તનાથન તીર્થ. ૧૫ બદરી. ૧૬ કાશહદ–ત્રિભુવન મંગલ કલશ (આદિનાથ)નું તીર્થ. ૧૭ અંગદિકાનગરી અછતનાથ, શાંતિનાથનું તીર્થ.. ૧૮ ખેંગારગટ–ઉગ્રસેન પુજિત મેદિની મુકુટ (આદિનાથ)
નું તીર્થ. ૧૮ કરહેટક–ઉપસગહર પાર્શ્વનાથનું તીર્થ. ર૦ ડાકુલી ભીમેશ્વર–પાર્શ્વનાથનું તીર્થ. ૨૧ ભાયલસ્વામીગઢ-દેવાધિદેવ પાર્શ્વનાથનું તીર્થ. ૨૨ હરિકખીનગર (ગુજરાત) પાર્શ્વનાથનું તીરથ ૨૩ આવુંરીગામ–શ્રીમતી દેવનું તીરથ, ૨૪ માણિક દંડસ્થાન–મુસુિવ્રત સ્વામીનું તીરથ. ૨૫ હિમાલય–-છાયા પાર્શ્વનાથ, મંત્રાધિરાજ પાર્શ્વનાથ અને
સ્કૂલિંગ પાર્શ્વનાથનાં તીરથ. .. ૨૬ હિમાલય ગંગાસરોવરમાં વિમલનાથજીનું તીરથ. ૨૭ કીંગઢ ગ્રા--આદિશ્વરજીનું તીરથ, ૨૮ પાંચાલદેસ–બીતમયપત્તનનગર–જેલમ નદીથી દક્ષીણે બે
રાગામ (તીરથ) -