________________
(
o)
૧૩૯૫ પુના મોટા દેરાસર ૪ તથા ઘર દેરાસર ૨ મળી છ દેરાસર તથા ધરમશાળા છે, સરવ જણસ ભાવ મળે છે. અહીંથી રેલ મારગે ૨૧ ભાઈલ તલેગામ જવું. ભાડુ રૂ. ૭-૩-૬,
. ૧૩૬ તલેગામ, દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે, અહીંથી રેલ મારગે પાછું સદરન મરેઠા રેલ મારગે ૧૨૬ માઈલ મસુર જવું. ભાડું રૂ. ૧-૬
૧૩૭ મસુર દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી ૧૧ માઇલ રેલ મારગે કરાડ જવું. ભાડું રૂ. ૭-૨-૦.
૧૩૯૮ કરાહ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી રેલ મારગે ૨૮ માઈલ તાસગામ જવું. ભાડું ૯-પ-૦
૧૩૯૮ તારાગામ. * દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી રેલા મારગે પ૧ માઈલ હાટકાનાગલી સ્ટેશન જવું. ભાડું રૂ. ૭-૮-૧ હાટકાનાગલી સ્ટેશનથી પગ રસ્તે બે ગાઉ ઇચલકરનછ જવું.
૧૪૦૦ ઇચલકરનજી.. દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી પગ. રસ્તે પાંચ ગાઉ કુબેજ જવું.
૧૪૦૧ કુબેજ. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગ રસ્તે ઇચલકરનછ થઈ હટકાનાંગલી સ્ટેશન જવું.
હાટકાનાગલી સ્ટેશનથી રેલ મારગે ૧૩ માઈલ લાપુર જવું,