________________
(૨૮) પગ રસ્તે જવું. જાલણાથી રેલ મારગે ર૭૬ માઇલ દક્ષિણ હૈદરાબાદ જવું ભાડુ રૂ. ૨-૧૪-૦,
- ૧૩૮ર હૈદરાબાદ (દક્ષિણ) * દેરાસર છે. ધરમ શાળા છે. સરવ મળે છે. નીઝામ સરકારનું રાજ્ય નગર છે. અહીંથી થોડા ગાઊ ઉપર કુપાજી તીર્થ જવું
૧૩૮૩ કુલપાજી તીર્થ કુપાળ (માણિકય સ્વામીનું તીર્થ ચમત્કારી છે.) અહીંથી પાછા હૈદરાબાદ આવવું.. - હૈદરાબાદથી પાછા રેલ મારગે ૩૮૩ માઈલ મનમાડ સ્ટેશને આવવું ભાડુ રૂ. ૪-૦-૦.
મનમાડ જંકશન સ્ટેશનથી ઘેન્ડ અને મનમાડ સ્ટેટ રેલ ગાડીએ ભાઈલ ૯૫ ભાડુ રૂ. ૦–૧૫- શ્રી અહમદનગર જવું.
૧૩૮૪ અહમનગર, દેરાસર તથા ધરમશાળા છે. જણસ સરવે મળે છેઅહીંથી માઈલ ૧૪૧ ભાડુ રૂ. ૧-૮-૦. બારસી રોડ સ્ટેશન ઉતરી બીજી રેલ ગાડીમાં બારસી ટાઉન સ્ટેશન જવું. બારસી દુર હોવાથી ત્યાં ન જવું હોય તો બારસીની નીચે જણાવેલ વિસાપુર રેલ મારગે ૨૨ માઈલ જવું. અને ત્યાંથી પગરસ્તે નંબર ૨૪૫ ઘેડનદી જવુ.
૧૩૮૫ બારસી (ઘોડનદી.) દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ સરવ મલે છે. અહીથી પાછી રેલમારગે ૧૧૮ વીસાપૂર જવું. વિસાપુરથી પગરસ્તે ગાઊ સાત પગરસ્તે જવુ. ' -
૧૩૮૬ ઘેડનદી. * * દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઊ આઠ મળેગામ ઢમઢેરાગામ જવું.
હ ૧૪૧ ભાડું
1
જવુ. બારસી
મારગે રર માઈલ