________________
(૧૮)
ર૩૪ માસડા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ચુણેલ જવું.
૧૨૩૫ સુણેલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી રામજ
૧૨૩૬ રામજ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગોમ શ્રી વત્રાં જવું,
૧૨૩૭ વત્રા, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામથી આકલાવ
-
૧ર૩૮ આકલાવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી દેહવાણું
૧૨૩૯ દેહવાણા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાગ શ્રી બોરસદ જવું..
૧૨૪૦ બોરસદ, દેરાસર ૩ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ સરવ મળે છે, ત્યાંથી થાય શ્રી સુણાવ જવું.
* ૧૨૧ સુણ દેરાસર ૧ તથા ઉતરવાની જગાની છે, ત્યાંથી નામ કમી આ પર જવું,