________________
(૧૦)
૧૭૫ કી.
દેરાસર ૪ છે, ધરમશાળા, જનશાળા, ગામ રમણીક છે. .જસ વસ્તુ મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ક્રુઅલ જવું અહીંથી સાયણીછ તીર્થ પાંચ ગાઉ થાય છે.
૬૬ કેઅલ.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે અહીંથી પગરસત ગામ શ્રી સુરજ જવુ
૬૭ સુરજ
દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વ ૢ જવું. ૬૭૮ વડું’ગામ,
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મારજ જવું,
૩૭૯ આદરજ
દેરાસર છઠ્ઠું છે, તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી નદાસણ જવું,
૬૮૦ નંદાસણું.
દેરાસર ૧ છે. ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે. અહીંપી પગરસતે ગામ શ્રી કડ જવું.
૬૮૧ કડગામ.
દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, મહીથી પગરસતે ગામ શ્રી ડાંગરવા જવુ. સ્ટેશન પણ ડાંગરવા જવુ,
૬૮૨ ડાંગરવા.
દેાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ મી માસણ જવુ.