________________
પરર અરલ૮. દેરાસર ૧ છે જણસ ભાવ મલે છે અહીંથી પગ રાતે ગામ શ્રી નારાકા જવું.
પર૩ નારદ્રા, દેરાસર ૧ છે, તે પડી જાય છે, પ્રતિષ્ઠા થઈ નથી માટે મારા મતની જરૂર છે, જણસ ભાવ મલે છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી ભાડાછું જવું.
૫૨૪ માડાણી, દેરાસર ૧ છે, જણસ ભાવ મલે છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી પીડવાડા જવું.
પ૨૫ પીડવાડા, સ્ટેશનથી ગાઉ ગામ છે. સંપ્રતિ રાજાનાં બંધાવેલાં એ દેરાસર તથા ધર્મશાળા છે. ત્યાંથી એક ગાઉ અજારીઆ ગામ બેલગાડીએ જવું. ત્યાં કાંધ મળી શકતું નથી માટે સરસામાન ખોરાક વગેરે સાથે લઈ જવું, જંગલને રસ્તો છે માટે ચેકી પોરા સાથે જવું,
પર૬ અજરીઆ, છે. અગાઉ આ ગામ હતું પણ હાલ વેરાન છે. ઉતરવા માટે ધર્મશાળા છે અને બાવનજીનાલયનું મોટું દેરાસર તીર્થપ છે. ત્યાંથી પાછું પડવાડા આવવું, ત્યાંથી ચાર ગાઉ બામનવાડા ગામ ચેકીપેરા
સાથે જવું,
, ,
૫૭ બામરવાડા, ગામથી અડધે ગાઉ ધરમશાળા અને પ્રાચીન દેરાસર છે. ચમત્કારી ચોવીસમા ભગવાનની વાલુની મુતી રાતા મહાવીર નામથી પ્રસિદ્ધ છે. ડેરાની બહારની બાજુએ પગલાં છે. ગામમાં મા સીધા