________________
(૭૧)
૪ર૯ મુલાણી, દેરાસર ૧ છે. જણસ મળે છે. અહીંથી ગામ શ્રી પી જવું.
૪૩૦ પાવે, દેરાસર ૧ છે અહીંથી ગામ શ્રી માલણું જવું.
૪૩૧ માલણું. દેરાસર ૧ ધરમશાળા છે, જણસ મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી પાલડી જવું. અહીંથી નાણા સ્ટેશન જવાય છે.
• સફર પાલડી, દેરાસર ૧ જીર્ણ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિછડા જવું.
૪૩૩ વિછાડા.. દેરાસર ૧ છે, જણસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બરામી જવું.
૪૩૪ બરામાં દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી ધગરસ્તે શ્રી કવલા જવું.
૩૫ કવલા, - દેરાસર ૧ છણે સ્થીતીમાં છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી દુજાણે જવું.
૪૩૬ દુજાણે દેરાસર છે, અહીંથી પગરસ્તે ગામ થી પચાવા જવું
૪૩૭ પચાવા. દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી હતા જવું.