________________
EXT
ફલશ્રુતિ
કોઈપણ શાસ્ત્રની હસ્તપ્રત કેટલી છે અને ક્યાં છે ? તેની માહિતી તત્કાલ ઉપલબ્ધ થશે. ૨૬૦૦ વરસમાં કેટલાં શાસ્ત્ર રચાયા છે ? તેની વિગત મળશે. વાંચવા માટે શુદ્ધ શાસ્ત્રો મળશે. શાસ્ત્રોના શુદ્ધ અને ચોક્કસ અર્થ જાણી શકાશે. હજારો અપ્રગટ શાસ્ત્રો પ્રગટ થશે. ૫૦થી વધુ યુવાન વિદ્વાન પંડિતો ઉપલબ્ધ થશે.