SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આતાવાણી શ્રેણી-૧૪ ભાગ-૩ ખંડ - ૧ આત્માના સ્વરૂપો [૧] પ્રતિષ્ઠિત આત્મા (૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ હું ચંદુ' એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? દાદાશ્રી : જ્યાં સુધી હું ખુદ કોણ છું એ જાણે નહીં, ત્યાં સુધી જે આત્મા આપણે ગણીએ છીએ કે આ “ચંદુલાલ હું છું', એ આત્મા એટલે શું ? પોતાની સેલ્ફ. પોતાની સેલ્ફની ગણતરી (ગું , કેવો છું, કોણ છું એ માન્યતા), કે આ “હું ચંદુલાલ' તે (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતમ અહંકાર), અને આ ચંદુલાલ છે, દેહ છે, એ (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતર અહંકાર) છે, પૂર્વે પ્રતિષ્ઠા કરેલી તે જ છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે જે ‘તમે અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા કરી કે “ ચંદુલાલ, હું આ બાઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં.” એ પ્રતિષ્ઠા કર કર કરી. આ ચંદુલાલ શબ્દ નહીં જોવાનો. પણ પોતે
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy