________________ 31 જીવના કુલ ભેદ પ૬૩ છે જીવને આટલા પ્રકારમાં જ ફરવાનું દેવગતિમાંથી જીવ નરકમાં જઈ શકતા નથી. દેવગતિમાંથી જીવ મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય. તિર્યંચ અને મનુષ્યમાંથી નરકમાં જાય. ગમે ત્યાં જાય ત્યાં ભવ તે છે જ. એક ભવ પૂરે થાય કે બીજો ભવ છે જ. ૨.મનુષ્યનું ચારે ગતિમાં ગમન ૩.તિર્યંન્વનું ચાટૅગતિમાં ગમન I ૧.ચાર ગતિ મનુષ્ય દેવ , તિયેન્ગ નરક જ દેવનું બે ગતિમાં ગમન પ.નરકનું બે ગતિમાં ગમન. આપણે મડદું એક દિવસ પણ રાખીએ છીએ? કહ્યું છે ને? કા કાઢે રે સૌ કહે, જાણે જન્મ્યા જ નહોતે.” જીવ દેવગતિમાંથી નીકળે તે ક્યાં જાય?