________________ ૪૨પ છઠ્ઠા આરામાં ફક્ત 2 જ વર્ષનું કુલ આયુષ્ય રહેશે. 6 વર્ષની ઉંમરે તે કન્યા બાળકને જન્મ આપી માતા બનશે. અને 20 જ વર્ષમાં સંપૂર્ણ નાટક પૂરું કરીને રવાના થવું પડશે. ચાર ગતિનાં આયુષ્યબંધનાં કારણે - (1) નરકગતિયોગ્ય આયુષ્યબંધનાં કારણે “વહામલ્વેિ વાક્યપુર” –તવાર્થ સૂત્ર ધંધા નિરાક મામરિસ જ્હો " –કર્મગ્રન્થ –મહા આરંભ-સમારંભ કરવાથી, મહાપરિગ્રહ રાખવાથી, તીવ્ર ધાદિ કષાયવાળા જી, રૌદ્રધ્યાનના પરિણામવાળા, કૃષ્ણલેશ્યાવાળા જી, હિંસાદિ પ્રવૃત્તિમાં રત રહેનારા છે, પચેન્દ્રિયાદિને વધ-હિંસા કરનારા, મઘ-માંસાદિનું સેવન કરનારા જી, અત્યન્ત વિષયી, મિથ્યાત્વી, મુનિઘાતક, મહા ચેર, વ્રતઘાતક, રાત્રીજન કરનારા, ગુણીજનની નિંદા કરનારા, તીવ્ર મત્સરબુદ્ધિવાળા જી મોટા ભાગે નરકગતિનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે. (2) તિર્યંચગતિયોગ્ય આયુષ્યબંધનાં કારણે– મારા તૈોનજ” | –તાવાર્થસૂત્ર 'तिरिआउ गूढहिअओ, सढो ससल्लो तहा मणुस्साउ।' –કર્મગ્રન્થ -માયા-કપટ, છલ, પ્રપંચ, દગ, વિશ્વાસઘાત કરનારા, ગૂઢ હૃદયવાળા, શઠ, મૂર્ણ સ્વભાવી, શલ્યસહિત બુદ્ધિવાળા, પરને ઠગનારા, શીયળ વિનાના, મિથ્યાત્વને ઉપદેશ આપનારા, ટાં તેલ-માન-માપ વડે વ્યાપાર કરનારા, કુકર્મની વાતે કરનારા તથા પ્રશંસા કરનારા, ભેળસેળ કરીને વેચનારા બેટી, સાક્ષી પૂરનારા, ચોરી કરનારા, નિરંતર આર્તધ્યાનમાં રહેનારા,