________________ પશુને પણ સ્મરણશક્તિ છે. એ કેટલું યાદ રાખે છે! ગમે ત્યાં ફરી–ચરીને સાંજે માલિકના ઘરે પાછું આવે છે. ' જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. જગતમાં કેઈ આત્મા જ્ઞાન વિનાને નથી. જડને જ્ઞાન હેતું જ નથી. અમેરિકામાં મોટા સ્ટોરમાં યંત્રમાનવ હોય છે, તે તમને આવકારે, શું જોઈએ છે? અમુક જોઈએ છે? એવા પ્રશ્નો પૂછે, ન્યુયેની લાયબ્રેરીમાં કેપ્યુટર ગઠવેલું છે, જે માનવ જેવું કામ આપે છે, પણ એ ગઠવ્યું કેણે? માનવે ને? બે બટન દબાવ્યા એટલે ગુણાકાર ભાગાકાર આવી જાય એવા Calculator ને શું જ્ઞાન કહેવાય? માનવી હિસાબ કરે તે ભૂલ કરે પણ આ Calculator ભૂલ ન કરે, એને વાર પણ ન લાગે એમ બધા કહે છે ને? બુદ્ધિ બધામાં જ છે. ડોકટરોએ ભેગા મળી મગજનું ઓપરેશન કર્યું. એમાં ક્યાંય એમને જ્ઞાનનું પ્રતિબિંબ પણ ન દેખાયું. મગજ તે બધામાં છે, પણ માનવદેહમાં જ્ઞાનધર્તા મળ્યો નહીં. બધાને સ્વીકારવું પડયું કે બુદ્ધિ અને જ્ઞાન જેવું તત્ત્વ ધારણ કરનાર કઈ પ્રબળ શક્તિ માનવમાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ પુ િવષરના વિઘા = રિઝમીના આપણે વિદ્યા પ્રાપ્ત કરવા શું કરવાનું? સરસ્વતીની માળા ગણે એટલે જ્ઞાન આવી જાય એમ જ ને? સરસ્વતીની માળા ગણે પણ સાથે સાથે, એક ગાથા ગોખવાનો પ્રયત્ન પણ કરે. જોઈએ ને? જ્ઞાનાવરણીયકર્મ એવું છે કે જ્ઞાનની પડી હાથમાં લે અને તમને ઝે કું આવે અને નેવેલ હાથમાં મૂકી હોય તે...