________________ 20 એ દુઃખી નથી, મેહનું દુઃખ મોટું છે, એના પતિને પિતાને એ રેગ નથી, છતાં મહાદુઃખી થઈ રહ્યો છે. કેમકે પત્ની પર ભારે મેહ છે. આ બતાવે છે કે રેગના દુઃખ કરતાં મોહનું દુખ મેટું છે. તેમજ રોગી પોતે જ જે રેગ પર મેહથી આકુળ વ્યાકુળ થાય, મન ઢીલું પાડી દે, તે વધારે દુઃખી થવાને. એના બદલે મન જે ધર્મચિંતક છે, તે દુ:ખ નહિ લાગે.” અહીં જ જુઓ બંધુમતીને એ મેહ નથી, વ્યાકુળતા નથી, તે પિતાને રે. છતાં એવી દુઃખી નથી. એમ બતાવે છે કે મહમૂઢતાથી દુઃખના ગુણાકાર થાય છે. જ્ઞાનદશાથી દુખના ભાગાકાર થાય. શ્રીપાળકુમારને ધવલે દરિયામાં પાડયા હતા, પરંતુ નવપદના આલંબનથી સજ્ઞાન દશાવાળા હતા, તેથી ત્યારે દરિયામાં પતન પામતાં જ કશી હાયય કરતા નથી! એ તે માત્ર “નમો સિદ્ધચકક” “નમે નવપયાણ નવપદનું સ્મરણ કરીને સ્વસ્થ રહે છે. શું કર્યું આ? સજ્ઞાન દશાથી દુઃખના ભાગાકાર કરી નાખ્યા ! એટલે સૂમુદ્ર-પતન જેવા મહાદાખમાં પણ શ્રીપાળ દુખિયારા નથી બનતા. ત્યારે ધવળ શેઠ શ્રીપાળ પરની ઈર્ષાથી દુઃખી હતે. તે જેમ શ્રીપાળને સમૃદ્ધિ વધે એમ ધવળ વધારે બળતે, વધારે દુઃખી થત! એટલે આ પથી જોઈએ તે દેખાય છે કે માણસ ખરેખર દુઃખી પોતાની મોહમઢતાથી થાય . છે ત્યારે સાતદાથી રવસ્થ સુખી રહે છે. અલબત એટલી વિશેષતા છે કે આ સામયિક શ્રાવક પત્નીની ગાઢ બિમારીથી દુખી થઈ રહ્યો છે તે સાથ નહિ કે “હાય! આ ગી