________________ 237 (5) ઈચ્છાકાર-મિથ્યાકારાદિ દશ પ્રકારની સામાચારી, કેવી કેવી પાળવાની તથા (6) ષડૂઆવશ્યક (7) પંચવિધ સ્વાધ્યાય, (8) વસ્ત્ર-પાત્ર–વસતિની પ્રતિલેખના (9) આત–રૌદ્રધ્યાનને ત્યાગ.... વગેરે વગેરે સાધ્વાચાર; એમ (10) દશ પૂજ્ય સ્થાનને દરેકને પપ પ્રકારે વિનય કેમ સાચવ.... આ બધી આસેવનશિક્ષા મળવા માંડી, એમાં સ્વાધ્યાયમાં વળી સૂત્રસ્વાધ્યાય અર્થ-સ્વાધ્યાયમાં સૂત્રો અને એના અર્થને બોધ કરાવનારી ગ્રહણ-શિક્ષા મળવા માંડી; અને ગોવિદ મુનિ એમાં પલટાતા ગયા. તેથી એમનું મિથ્યાત્વ ઓગળતું ચાલ્યું. હવે એમના મનને એમ થાય છે કેગોવિંદમુનિનું હૃદય-પરિવર્તન જૈનધર્મની વિશેષતાઓ: અહે! (1) ક્યાં ગૃહસ્થ જીવનમાં ડગલે ને પગલે. પાપભરી પ્રવૃત્તિ અને ક્યાં સાધુજીવનમાં ડગલે ને પગલે નિષ્પાપ પ્રવૃત્તિ? (2) ક્યાં વૈદિક ધર્મમાં ધર્મના નામ હેઠળ અપકાય. -તેજકાય વગેરે નો કચ્ચરઘાણ કાઢવાનાં? ત્યારે ક્યાં જૈન સાધુ-જીવનમાં અહિંસામય ધર્મ પ્રવૃતિઓ (3) વળી, જૈનધર્મમાં કે વિરતિ-ધર્મપૂર્વકનો મહા . ત્યાગ! ને ક્યાં વિરતિમાર્ગનું મહત્વ નહિ સમજતા ઈતર ધર્મ ?