________________ 233 વગેરે કેટલાયની ગુલામી માથે ધરે છે! પછી શું જોઈને ઘરમાં શૂરવીર થવાનું મન થતું હશે? વિચાર જોઈએ કે એ બધી ગુલામી અનિચ્છાએ પણ ઉઠાવવી પડે છે, તે પછી ઘરમાં છાએ મૃદુતા, સેવાભાવ, પ્રેમભાવ, સહાનુભૂતિ વગેરે કેમ ન કેળવું? એથી મને પણ કષાયને સંકલેશ ન થાય, અને ઘરનાઓને પણ એ ન થાય. પેલે ગોવિંદ બ્રાહ્મણ ઘરમાં ઘેરે થવા ઈચ્છે છે, એટલે પિતાના સૈદિક વિદ્વાને અગળ પિતાના જેવા એકાંતવાદી ઈતર દર્શનવાળાની સામે વાદમાં વિજેતા બનવું છે! તેથી વિચારે છે કે “જૈન મુનિઓ પાસેથી જે વાદ-કળા શીખી લઉં, તે એ બધે જ વાદમાં વિજેતા બની શકું? પરંતુ એમાં મનને સવાલ મેટો આ છે, કે ગોવિંદના મને રથ: “જૈન મુનિઓ ગૃહસ્થને વાદ-કળા શીખવવા કયાં નવરા બેઠા છે, તે મને ગૃહસ્થને વાદ કળા શીખવે ? હા, હું જૈન સાધુ થઈ એમનામાં ઘુસી જાઉં, તે મારી હોશિ. ચારી દેખી સહેજે મને વાદ-કળા શીખવે. તે હું બનાવટી વૈરાગ્ય દેખાડી જૈન મુનિ પાસે મુનિપણું માગું, ને પછી જે મને સાધુપણું મળે તે જરાય એમને શંકા ન પડે કે “આ કામ–ચલાઉ સાધુ છે,” એ રીતે ધીરજથી વિનય કરી કરીને એમની પાસેથી એમની વિદ્યા લે જાઉં; અને ઝટપટ ગ્રહણ કરતાં કમશઃ વાદ-વિદ્યા આવી જશે. તે શીખીને પછી સાધુવેશ મૂકી પાછો મારા સ્થાને ચાલ્યો જઈ દુનિયામાં વાદકળાથી અજોડ વાદી–વિજેતા બનીશ!”